Photo: YVSREDDY / Wikimedia Commons, CC BY-SA 4.0આરોગ્ય1 કલાક પહેલાંબનાસકાંઠામાં દિવાળીએ 108 એમ્બ્યુલન્સે 125 દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા; સૌથી વધુ કેસ માર્ગ અકસ્માતના34 કોલ માર્ગ અકસ્માતના અને 23 પ્રસૂતિના હતા; જિલ્લા આરોગ્ય વિભાગે તહેવાર દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી.