Photo: Beyond My Ken / Wikimedia Commons, CC BY-SA 4.0એનઆરઆઈ1 કલાક પહેલાંભારતમાં જન્મેલાં લિસા કૌલે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટની બેઠક રિપબ્લિકન પાસેથી આંચકીભારતમાં સૈન્ય પરિવારમાં ઊછરેલાં રોડ્સ સ્કોલર આ ડેમોક્રેટને હડસન વેલીના 39મા જિલ્લામાં 55.2% મત મળ્યા.