Photo: Pravega / Wikimedia Commons, CC0રાજકારણ20 કલાક પહેલાંઅમદાવાદ: એસજી હાઇવે પર ₹464 કરોડનો ઇસ્કોન–સાણંદ એલિવેટેડ કોરિડોર વાહનો માટે ખુલ્લો4 કિલોમીટરના છ-લેન ફ્લાયઓવરથી સરખેજ અને ગાંધીનગર વચ્ચેનો ટ્રાફિક કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને વાયએમસીએ ચાર રસ્તા ટાળી શકશે.