રાજકારણ8 નવે, 2026
સારા જીવનની આશાએ રશિયા ગયેલો સુરતનો રત્નકલાકાર ‘ગુમ’
પરિવારનું કહેવું છે કે સુરતમાં હીરાના કામમાં પૂરતી કમાણી ન થતાં તે જૂનમાં રશિયન સેનામાં જોડાયો, અને ત્યારથી તેના કોઈ સમાચાર નથી. પરિવાર સરકાર પાસે તેને શોધવાની માગ કરે છે.
સ્વચ્છ આકાશ · 36° / 26°
આગાહી: MET Norway
હાલ કોઈ ચેતવણી નથી