Photo: Arild Vågen / Wikimedia Commons, CC BY-SA 3.0કલા અને સંસ્કૃતિ1 કલાક પહેલાંવિજ્ઞાનકથા નવલકથા ધ એન્ડ ઓફ એવરીથિંગને બુકર; 81 વર્ષના એમ. જોન હેરિસન વિજેતા50,000 પાઉન્ડનો આ પુરસ્કાર જીતનારા તેઓ સૌથી વયોવૃદ્ધ લેખક છે; આ પુરસ્કાર મેળવનારી આ પ્રથમ વિજ્ઞાનકથા નવલકથા છે.